• લાઈફસ્ટાઈલ સંબંધિત બીમારી ને સમજો અને બીમારી ને રિવર્સ કરવા માટેનું કારણ શોધો.
• લાઈફસ્ટાઈલ ડિસિઝ રિવર્સલ એટલે શું? અને રોગના રિવર્સ કરવામાં માઇન્ડસેટ કેવી ભૂમિકા ભજવે છે?
• તમારા ફિટનેસ સ્તર અને ઊંઘની પેટર્ન કેવી રીતે સુધારવી?
• લાઈફસ્ટાઈલ રોગોને રિવર્સ કરવા માટે તમારી જાતે જ તમારી જરૂર મુજબનું હેલ્ધી ડાયટ કેવી રીતે ડિઝાઇન કરવી?
• તમારે તમારા માનસિક તાણવના સ્તર કેવી રીતે ઘટાડવો અને ભાવનાત્મક સુખાકારી કેવી રીતે વધારવી?
• લાઈફસ્ટાઈલ રોગોને રિવર્સ કરવા માટે આરોગ્યના 6 સ્તંભોને કેવી રીતે સંતુલિત કરવા?
Dr. Gunjit Parmar
Want to create landing pages for your business? Visit Instamojo Smart Pages and get started!